રિફંડ પોલિસી
છેલ્લે અપડેટ: જુલાઈ 2026
⚠️ અમારી બધી પ્રોડક્ટ ડિજિટલ (PDF) સામગ્રી છે. એક વાર ખરીદી અને ડાઉનલોડ થઈ ગયા પછી કોઈ પણ સંજોગોમાં રિફંડ મળતું નથી.
રિફંડ કેમ નથી?
ડિજિટલ પ્રોડક્ટ ખરીદ્યા પછી તરત જ ડાઉનલોડ કરી શકાય છે અને તેને પરત કરી શકાતી નથી. તેથી ખરીદી અંતિમ ગણાય છે અને રિફંડ, રિટર્ન કે એક્સચેન્જ આપવામાં આવતું નથી.
ખરીદતાં પહેલાં
- ખરીદતાં પહેલાં અમે આપેલા ફ્રી સેમ્પલ અવશ્ય તપાસો.
- પ્રોડક્ટની વિગત અને "શું મળશે" section ધ્યાનથી વાંચો.
- કોઈ શંકા હોય તો ખરીદતાં પહેલાં અમને WhatsApp પર પૂછો.
અપવાદ
જો પેમેન્ટ કપાઈ ગયું હોય પણ ટેક્નિકલ સમસ્યાને કારણે તમને PDF/ડાઉનલોડ લિંક ના મળી હોય, તો અમારો સંપર્ક કરો — અમે તમને સામગ્રી પહોંચાડીશું અથવા યોગ્ય ઉકેલ આપીશું.
સંપર્ક
WhatsApp: +91 91048 26422